વિવિધ સંસ્પંદન બંધારણોની સાપેક્ષ સ્થિરતા નક્કી કરવા માટેના નિયમો લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ સંસ્પંદન બંધારણોમાં,જે બંધારણમાં સહસંયોજક બંધોની સંખ્યા વધુ હોય અને બધા જ પરમાણુઓનું અષ્ટક પૂર્ણ હોય (હાઇડ્રોજન સિવાય,જેનું દ્વિક પૂર્ણ હોય) તે વધુ સ્થિર હોય છે.
$(ii)$ સંસ્પંદન બંધારણોમાં,વિરુદ્ધ વીજભારોનું અલગીકરણ ઓછું હોય તે વધુ સ્થિર હોય છે.
$(iii)$ વધુ વિદ્યુતઋણ પરમાણુ પર ઋણ વીજભાર અને વધુ વિદ્યુતધન પરમાણુ પર ધન વીજભાર વધુ સ્થિરતા આપે છે.
$(iv)$ જે સંસ્પંદન બંધારણમાં વીજભારનું વિક્ષેપન વધુ હોય તે અન્ય કરતા વધુ સ્થિર હોય છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ સંસ્પંદન રચના સૌથી ઓછી સ્થાયી છે?

કાર્બોનેટ આયન $(CO_3^{2-})$ માં બધા જ $C-O$ બંધની લંબાઈ સમાન હોય છે. સમજાવો.

ઓઝોન $(O_3)$ અણુમાં $O-O$ બંધ લંબાઈ ($pm$ માં) કેટલી છે?

$HCO_3^-$ વિશે સાચું વિધાન પસંદ કરો:

રેઝોનન્સ એનર્જી (અનુનાદ ઉર્જા) એટલે શું? તેના મૂલ્ય વિશે લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo